હવે બસ થોડાક જ દિવસો બાકી છે રજીસ્ટ્રેશન પુર્ણ થવામાં,,,,
જો તમે રજીસ્ટ્રેશન નથી કરાવ્યું હજી, તો કોની રાહ જોવો છો......
સ્વાસ્થ્ય અને સંપત્તિ એ દરેક વ્યક્તિના ખુશાલ જીવનના મુળભુત પાયા છે....
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજીત સુર્યનમસ્કાર સ્પર્ધામાં ભાગ લઇ સુર્યનમસ્કારને પોતાના જીવનનો ભાગ બનાવી એક સ્વસ્થ અને તંંદુરસ્ત જીવનના નિર્માણની સાથે સાથે લાખો રૂપિયાના ઇનામ પોતાના નામે કરાવવા જલ્દી થી પોતાનું રજીસ્ટ્રેશન કરાવો...
રજીસ્ટ્રેશન લિંક : https://snc.gsyb.in/